RMS Hospital Main Links of RMS Hospital Quality Care at Resonable Cost in Healing Environmet in RMS Hospital

  • ડૉકટરો

 


શ્રેષ્ઠ કક્ષાની મેડિકલ સારવાર -- અત્યંત વાજબી ખર્ચે



૨૪ કલાક ઉપલબ્ધ ડૉકટર્સ સેવા

વિભાગ

ડોક્ટરનુ નામ ડીગ્રી ઉપલબ્ધ સારવાર

હાડકાના રોગોનો વિભાગ

ડૉ. દિનેશસિંહ રાણા

એમ. એસ. ઓર્થોપેડીક

હાડકાના રોગો તથા ફ્રેક્ચર, સંધિવ, કમરનો દુ:ખાવો, સ્પોર્ટસ ઇન્જરી, સ્નાયુના રોગો, એક્સીડન્ટના કેસો તથા ફ્રેક્ચરની સારવાર નિદાન, તેમજ ઓપરેશન

ફીઝીશ્યન વિભાગ

ડૉ. હિરેન ધામેલિયા

એમ. ડી.

ડાયાબીટીશ, શ્વાસના રોગ, તાવ, કમળો, બ્લડપ્રેશર, પેટના રોગો, મગજના રોગોની સારવાર તથા દવા પીધેલ તેમજ દવા ચડેલા દર્દીઓની સારવાર

જનરલ સર્જરી વિભાગ

ડૉ. પાર્થ સોલંકી

એમ. એસ. જનરલ સર્જન

સારણગાંઠ, વધરાવળ, એપેન્ડીક્ષ, હરસ, મસા, ભગંદર, પિતાશયની પથરી, પ્રોસ્ટેટની ગાંઠ, કેન્સર તથા પેટ અને આંતરડાના તમામ રોગોની સારવાર તથા દૂરબીનથી નિદાન અને ઓપરેશન

સ્ત્રી રોગોનો વિભાગ

ડૉ. સોનાલી ચૌહાણ

એમ. એસ. ગાયનેક

પ્રસુતિ તથા સ્ત્રીરોગો જેવા કે પ્રદર, સ્ત્રાવ, ગર્ભાશયના રોગો તેમજ નિ:સંતાન દંપતિઓની તપાસ તથા ઓપરેશન તેમજ સોનોગ્રાફીની સુવિધા, બાળકના ખોડ ખાપણની તપાસની સુવિધા.

દાંતના રોગોનો વિભાગ

ડૉ. અશોક ઝડફિયા

બી.ડી. એસ.

દાંત - દાંઢ કાઢવ, ડહાપણની દાંઢની સારવાર, બત્રીસી( ચોકઠુ ), મોઢાની થતી નાની રસોળીની તથા મોઢામા આવતી દુર્ગંધની સારવાર,  મોઢાની થતી નાની ગાંઠની સારવાર, દાંત સફેદ બનાવવા વગેરે સારવાર.

ફીઝીયોથેરાપીસ્ટ

શ્રી ગૌતમ પટેલ

 

દુ:ખાવો : ગરદ, કમર, ઢીંચણ, ખભા, પગની એડી, કોણી, અને સાંધાના વાના દુ:ખાવાની વૈજ્ઞાનિક ઢબે સારવાર, બાળ લકવો, સેરેબ્રલ પાલ્સી.


વિઝીટીંગ ડૉક્ટર્સ

વિભાગ

ડૉક્ટરનુ નામ મળવાનો સમય ઉપલબ્ધ સારવાર

ફીઝીશ્યન વિભાગ

ડૉ. હરપાલસિંહ ડાભી

દર શનીવારે -

સવારે ૯ થી ૧

ડાયાબીટીશ, શ્વાસના રોગ, તાવ, કમળો, બ્લડપ્રેશર, પેટના રોગો, મગજના રોગોની સારવાર તથા દવા પીધેલ તેમજ દવા ચડેલા દર્દીઓની સારવાર

આંખ વિભાગ

ડૉ. મહાવીરસિંહ જાડેજા

દર રવિવારે -

 

સવારે ૯ થી ૧

આંખના નિષ્ણાંત ડૉક્ટર મળશે. (દરેક પ્રકારના મોતીયાના ઓપરેશન કરનાર)

ઇ.એન.ટી. વિભાગ

ડૉ. કુણાલ પટેલ

દર રવિવારે -

 

સવારે ૯ થી ૧

કાન, નાક, ગળાનાં નિષ્ણાત ડૉક્ટર મળશે. (દરેક પ્રકારના કાન, નાક, ગળાના ઓપરેશન કરનાર)

રેડીયોલોજીસ્ટ વિભાગ 

ડૉ. મયુર પંચાલ

દર રવિવારે -

 

સવારે ૯ થી ૧

દરેક પ્રકારની સોનોગ્રાફી કરનાર

પીડિયાટ્રીશ્યન

ડૉ. અશ્વિન સંઘવી

દર બુધવારે -

 

બપોરે ૩ થી ૫

બાળરોગ નિષ્ણાંત

Our Organization Hospital Working with us Our Alliance Doctors Departments Facilities RMS Hospital RMS Hospital