RMS Hospital Main Links of RMS Hospital Quality Care at Resonable Cost in Healing Environmet in RMS Hospital

 


શ્રેષ્ઠ કક્ષાની મેડિકલ સારવાર -- અત્યંત વાજબી ખર્ચે



 

સર્જીકલ સેવાઓ :

·         અકસ્માત અને તત્કાલ સેવા

·         પેટ – આતરડાની સર્જરી

·         સ્ત્રીરોગ અને પ્રસૂતિલક્ષી સર્જરી

·         રક્તપિત અને દાઝેકાની સર્જરી

·         બાળકોના રોગની સર્જરી

·         આંખના રોગની સર્જરી

·         કાન-નાક-ગળાની સર્જરી

·         યુરોલોજી સર્જરી

·         અન્ય મુખ્ય સર્જરી

મેડિકલ સેવાઓ :

·         તત્કાલ આઇ.સી.યુ અને આઇ.સી.સી.યુ. સારવાર

·         દરેક પ્રકારની જનરલ મેડિકલ રોગોની સારવાર જેમ કે,

·         ટાઇફોઇડ તાવ, મેલેરિયા તાવ વગેરે

·         ડાયાબિટીસ સારવાર

·         હ્રદયરોગની સારવાર

·         દાંતની સારવાર

·         બાળકોના રોગો

·         ચેપીરોગ

·         એનેસ્થેસિઆ

અન્ય નિષ્ણાત સેવાઓ જેમ કે......

·         આંખની સારવાર

·         કાન-નાક-ગળાની સારવાર

·         પેથોલોજી સારવાર( ૨૪ કલાક લેબોરેટરી અને બ્લડ બેંક )

·         એક્સ – રે અને રેડિયોલોજી વિભાગ

·         ઇ.સી.જી. વિભાગ

·         ટ્રેડ-મિલ ટેસ્ટ ( ટી.એમ.ટી. )

·         ઇકો ટેસ્ટ( હાર્ટ સોનોગ્રાફી )

·         ૨૪ કલાક ફાર્મસી વિભાગની સુવિધા ( મેડિકલ સ્ટોર )

·         ૨૪ કલાક એમ્બ્યુલન્સની સેવા

·         ડૉક્ટર્સ, સ્ટાફ અને દર્દીના સંબંધીને ક્વાર્ટર્સની સુવિધા

 

Our Organization Hospital Working with us Our Alliance Doctors Departments Facilities RMS Hospital RMS Hospital